
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના પાટાડુંગરી ખાતે પાઇપલાઇનમાં ભંગાણ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ
એક અઠવાડિયા માં બીજી વાર પાણીની પાઇપલાઇન માં ભંગાણ..
તારીખ : ૩૧ મે
માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાટાડુંગરી ખાતે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જે પાણીની પાઇપલાઇન માં ભંગાર સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આશરે 10 ફૂટ ઊંચા પાણીનો ફુવારો જોવા મળ્યો હતો અગાઉ પણ દાદુર ગામ ખાતે પાઇપ લાઇનમાં ભગાણ સર્જાયું હતું જે બાબતની જાણ તંત્રને કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા એકસન લઈને પાઇપલાઇનનું ભંગાણ નું સમારકામ કરવામાં આયુ હતું..