více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ગરબાડા તાલુકામાં સાંસદ જશવંતસિંહ ભાભોર ના હસ્તે ૭.૯૨ કરોડના ૮ ડામર રોડનું ખાત મુહુર્ત કરાયું.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી : – ગરબાડા

ગરબાડા તાલુકામાં સાંસદ જશવંતસિંહ ભાભોર ના હસ્તે ૭.૯૨ કરોડના ૮ ડામર રોડનું ખાત મુહુર્ત કરાયું.

 ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન જિલ્લા સભ્ય કમલેશભાઈ માવી ઉપસ્થિત રહ્યા

તારીખ : ૩૧ મે

આજરોજ ગરબાડા તાલુકામાં સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ના હસ્તે સીમલીયા બુઝર્ગ ગુલબાર ઝરી બુઝર્ગ ભરષડા નાદવા અને અભલોડ ખાતે ૭.૯૨ કરોડ ના ખર્ચે ૧૫.૫૬ કિ.મીના કુલ ૮ જેટલા ડામર રોડ નું ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું જેને લઈને

નવીન રસ્તાઓનું ખાત મુર્હૂત કરાતા ગ્રામજનોમાં ખુશી ની લહેર જોવા મળી હતી નવીન ડામર રોડના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન ગણાવા,તાલુકા સભ્યો,જિલ્લા સભ્યો, સરપંચો ,તેમજ આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard