ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં કેટલાક ભિક્ષુકો જાહેરમાં આંકડા અને જુગાર રમતાના ફોટો-વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
સંતરામપુર શહેર માં રોજ અલગ અલગ ગામોમાંથી આવીને શહેરમાંથી મોડાસા ગોધરા લુણાવાડા વિવિધ શહેરોમાંથી ભિક્ષુકો ભીખ માંગવા માટે સંતરામપુરમાં આવતા હોય છે પરંતુ સંતરામપુર શહેરના નાગરિકો દયાભાવના રાખીને ભિક્ષકોને ભીખ આપતા હોય છે પરંતુ કેટલાક ભિક્ષકો ઘરે ઘરે ફરીને ભીખ માંગેલા પૈસા ભેગા કરીને બસ સ્ટેન્ડ વિસ્તારના એક ગલીની અંદર જાહેર ખુલ્લામાં આ ભિક્ષુકો પોતાનો પેટનો ખાડો પુરવાના બદલે આંકડા લખાવતા હોય છે આંકડા લખાવતા ભિક્ષુકો આંકડા લખાવતા સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા હતા સોશિયલ મીડિયામાં ફોટા તો વાયરલ ગ્યા પરંતુ હજુ સુધી પોલીસે પણ કોઈ કાર્યવાહી કરેલ નથી અત્યારે પણ સંતરામપુરમાં ખુલ્લામાં આંકડા લખાઇ રહેલા છે સંતરામપુરમાં ખુલ્લેઆમ આંકડા અને જુગાર બે ફાર્મ ચાલી રહ્યો છે પરંતુ પોલીસ વિભાગ તંત્ર ચૂપ કેમ સંતરામપુર નગરમાં ચર્ચાએ રહેલું છે સંતરામપુર નગરમાં રમાયેલા ખુલ્લામાં આંકડા ભિક્ષુકો આંકડા રમતા વિડીયો અલગ અલગ ગ્રુપોમાં વાયરલ થઈ રહ્યું છે પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી