Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર ફર્ટિલાઇઝર ડેપો પર પૂરતું ખાતર ન મળતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો

સંતરામપુર ફર્ટિલાઇઝર ડેપો પર પૂરતું ખાતર ન મળતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.27

સંતરામપુર ફર્ટિલાઇઝર ડેપો પર ખેડૂતોને ખાતર ન મળતા હોબાળો મચાવ્યો હતો

સંતરામપુર નગરમાં સંખ્યાબંધ વધુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સરદાર યુરિયા ખાતર લેવા માટે સોમવારથી લાંબી કતારો જોવા મળી હતી ખાતર લેવા માટે સવારથી ખેડૂતો પડાપડી કરતા જોવા મળ્યા છે લોકડાઉંન દરમિયાન આગળથી ગાડી આવે બંધ થઈ ગઈ હતી જ્યારે બે દિવસ અગાઉ સંતરામપુર ખાતે ફર્ટિલાઇઝર ડેપો પર ખાતર ગાડી આવતા ખેડૂતો ખાતર લેવા માટે પડાપડી કરી હતી કેટલાક ખેડૂતોને ખાતર માટે ટોકન આપવામાં આવેલા હતા જ્યારે બીજી બાજુ સવારથી ખેડૂતો ખાતર લેવા માટે હોબાળો મચાવ્યો હતો સરકારી રાહત દરે ફર્ટિલાઇઝર ડેપોમાં ખેડૂતોને પૂરતું ખાતર

error: Content is protected !!