Wednesday, 12/02/2025
Dark Mode

સંતરામપુર અલ્મા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું

સંતરામપુર અલ્મા ઇન્ટરનેશનલ સ્કૂલમાં  વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું

ઇલ્યાસ શેખ @ સંતરામપુર

સંતરામપુર તા.25

સંતરામપુર અલ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી આ બાળકો દ્વારા પુલાવમાં આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતી કૃતિ તથા સર્વ ધર્મ સદભાવના વિષયો કૃતિ રજૂ કરવામાં આવી હતી જેને જોઈને નગરજનો આમંત્રિત મહેમાનો તથા વાલીઓ ઉત્સાહિત થઈ ગયા હતા અને ઇન્ટરનેશન પરીક્ષા તથા રમત-ગમતમાં સારો રેન્ક મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

error: Content is protected !!