Saturday, 08/02/2025
Dark Mode

સંતરામપુર નજીક ભમરી કૂંડા પાસે રાજસ્થાન બોર્ડર સીલ કરાઈ

સંતરામપુર નજીક ભમરી કૂંડા પાસે રાજસ્થાન બોર્ડર સીલ કરાઈ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.09

સંતરામપુર નજીક ભમરી કૂંડા પાસે રાજસ્થાન બોર્ડર સીલ કરાઈ કોરોનાવાયરસ ને લઈને બે દિવસ અગાઉ રાજસ્થાનના કુશલ ગઢ ગામે આઠ કેસ પોઝિટિવ આવ્યા હતા પીઠ સીમલવાડા માં કેસ પોઝિટિવ આવ્યો હતો ના કારણે સંતરામપુરના પી.આઈ પટેલસાહેબ સુચના હેઠળ સંતરામપુર ખેડાપા થી આનંદપુરી માત્ર એક કિલોમીટરના અંતર હોય છે રાજસ્થાની હદ શરૂ થઈ જાય છે અને કેટલાક આનંદપુરી ગુજરાત ના પરિવારો પણ રહેતા હોય છે રાજસ્થાનથી કોઈપણ વ્યક્તિ સંતરામપુરમાં પસાર ન થાય અને સતક પોલીસ તંત્ર સરકારી કર્મચારી પત્રો ચુસ્ત બંદોબસ્ત અને પોલીસ સ્ટાફ અને વીરાભાઇ મા છીએ દરેક જગ્યાએ રાજસ્થાની બોર્ડર પર સીલ કરીને સઘન પેટ્રોલિંગ કર્યું છે.

error: Content is protected !!