સંતરામપુર તાલુકાની સરસવા ગામ ની ઘટના સંતરામપુર તાલુકાના સરસવા ગામે પતિ અને સસરાના ત્રાસ ના કારણે ગળેફાંસો ખાઈ પરિણીતાએ આપઘાત કર્યો સંતરામપુર તાલુકાના સરસવા ગામે લગ્ન માત્ર દોઢ વર્ષ થયું હતો મરનાર કિંજલ બેન ને તેના પતિ રમેશભાઈ નાનજીભાઈ રાણા અને સાસુ-સસરા બંને ભેગા ત્રણે ભેગા મળીને રોજિંદા માનસિક ત્રાસ અને હતા અને રોજ માં જ મારઝુડ કરતા હતા માનસિક અને શારીરિક ત્રાસ આપીને કિંજલ બેન ને જીવો હરામ કરી નાખ્યું હતું કિંજલબેન આવા ત્રાસથી કંટાળીને ઘરના મો ભ રસી ના દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો રમેશભાઈ નાનજીભાઈ રાણા એક શિક્ષક થઈને પોતાની પત્ની પર ત્રાસ ગુજાર્યો હતો આખરે લગ્નના દોઢ વર્ષમાં કિંજલબેન એ પોતાનું જીવન ટુંકાવ્યું આ બાબતની તેમના પિયર પક્ષ માં પરિવારોમાં જાણ થતાં ભારે આક્રોશ અને જોવા મળ્યો હતો આ ઘટનાની બાબુભાઈ રામસિંગભાઈ અમલીયાર એ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી આરોપી રમેશભાઈ નાનજીભાઈ રાણા ભાગી છૂટ્યો હતો પોલીસ તેની શોધખોળ કરેલી છે પોલીસે આ ત્રણે ઉપર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલુ કર્યું છે કિંજલબેન નામ મૃતદેહને તેમના પિયર પક્ષ વાળા વિધિ માટે લઈ ગયા હતા.