નીલ ડોડીયાર @ દાહોદ
દાહોદ તા.5
દાહોદ જિલ્લાના લીમડી અને પીપલોદ ખાતે ટોબેકો એક્ટ ૨૦૦૩ની જોગવાઇ મુજબ કુલ ૨૮ પેઢીઓની તપાસ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાંથી ૧૬ પેઢીઓને આ જોગવાઇઓનો ભંગ કરવા બદલ રૂ.૩૩૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. ટોબેકો એક્ટ ૨૦૦૩ ની કલમ ૬(અ) મુજબ ‘૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ કરવું એ દંડનીય ગુનો છે’ એવું બોર્ડ લગાવેલું ન હોય આ પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.