હિતેશ કલાલ @ સુખસર
ઝાલોદ ના ઘોડિયા ગામે બીજીવાર પ્રાથમિક શાળા નજીક ફરતો લાંબો અજગર ઝડપાયો, શાળામાં વિશ્વ વન્ય જીવ દિવસ ની ઉજવણી કરાઈ
સુખસર.તા.03
ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે રોજહેર ફળિયામાં પ્રાથમિક શાળા નજીક બીજીવાર લાંબો અજગર ફરતો હોવાનું જાણવા મળ્યું હતું અને વનવિભાગ ને જાણ કરાતા પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિના સભ્ય તથા વન કર્મચારી દ્વારા અજગરને ઝડપી પાડયો હતો અને દાંતિયા જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. 3 માર્ચે વન્ય જીવ દિવસ હોવાથી શાળામાં વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી
ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે રોજહેર ફળિયા પ્રાથમિક શાળા નજીક મંગળવાર ના રોજ બીજીવાર લાંબો અજગર ફરતો હોવાનું ખેડૂતોને નજરે પડતાં બૂમાબૂમ મચી હતી જેમાં ગ્રામજનો પણ દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરી હતી તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિના સભ્ય અશ્વિનભાઈ પટેલ, તથા વન કર્મચારી રેણુકાબેન માલીવાડ ને જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર જઇ અજગરને ઝડપી પાડયો હતો અને ગ્રામજનો, ના સહયોગથી અજગરને પકડી દાતિયા જંગલ વિસ્તારમાં સલામત છોડી મૂકવામાં આવ્યો હતો તેમજ 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ હોવાથી શાળામાં વન કર્મચારી દ્વારા દ્વારા વિદ્યાર્થીઓને વન્ય જીવો વિશે માહિતી આપવામાં આવી હતી.
ઝાલોદના ઘોડિયાથી બીજીવાર પ્રાથમિક શાળા નજીક ફરતો લાંબો અજગર ઝડપાયો
Quotes by TradingView
About Author
Editor Dahod Live
Latest News
National
- 06/04/2023
- 01/11/2022
- 18/06/2022
- 10/06/2021
Gujarat
- 04/12/2024
- 14/09/2024
- 31/08/2024
- 27/08/2024
Sports
- 10/03/2023
- 16/09/2022
- 21/06/2022
- 10/06/2021
- 12/05/2021
- 20/04/2019
- 18/04/2019
- 17/04/2019
- 17/04/2019
નેશનલ હાઇવે પર કોલસાના પાઉડરની આડમાં દારૂની હેરફેરનો પર્દાફાશ #dahod #dahodpolice #dahodlive
Dahod Live 458 views 17 hours ago
નશાનું વાવેતર:દે.બારિયામાં ઉગાડેલા ગાંજો હાલોલ સહિતના GIDC માં વેચાણ l SOG ને મળી સફળતા l dahodlive
Dahod Live 411 views 19 hours ago
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર તેમજ મણીપુરમાં આદિવાસીઓ સાથે હિંસા મામલે દાહોદ કોંગ્રેસનું કલેકટર ને આવેદન.
Dahod Live 198 views 05/12/2024 09:10
દેવગઢ બારીયાના ભુવાલમાં વન્યપ્રાણી રીછના હુમલામાં ખેડૂત ઈજાગ્રસ્ત..#devgadhbaria #dahodlive #dahod
Dahod Live 294 views 04/12/2024 22:18
સિંગવડના છાપરવડમાં પરણિત મહિલાની કૂવામાંથી લાશ મળી: સાસરિયાંઓ સામે હત્યાના આક્ષેપ.. #livedahod
Dahod Live 4.2K views 04/12/2024 21:44
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા કલેકટરને આવેદન..#rss #bajrangdal #dahod
Dahod Live 239 views 04/12/2024 21:21
દાહોદમાં SP દ્વારા સાઇબર પ્રશિક્ષણ બાદ પોલીસ કર્મીઓની પરીક્ષા યોજાઈ. #dahod #dahodpolice #cibercrime
Dahod Live 1.6K views 03/12/2024 18:41
દાહોદમાં રખડતાં ઢોરમાંથી મુક્તિ અપાવવા જાગૃત નાગરિકોનું રેલી સ્વરૂપે તંત્રને રજૂઆત સાથે આવેદન #dahod
Dahod Live 2.8K views 02/12/2024 19:24
દાહોદમાં કડાણા પાણીની ઉભી થયેલી સમસ્યાને લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ l #dahodlive #dahodnews #dahod
Dahod Live 4K views 01/12/2024 17:56