Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર:ગંભીર બીમારીથી પીડાતા મહિસાગરના પનોતા પુત્રને બચાવવા માટે સંતરામપુરનો સેવા મંડળ દ્વારા શોશ્યલ મીડિયામાં કેમ્પઇનિંગ કરાયું

સંતરામપુર:ગંભીર બીમારીથી પીડાતા મહિસાગરના પનોતા પુત્રને બચાવવા માટે સંતરામપુરનો સેવા મંડળ દ્વારા શોશ્યલ મીડિયામાં કેમ્પઇનિંગ કરાયું

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.12

મહિસાગર ના પનોતા પુત્રને બચાવવા માટે સંતરામપુરનો સેવા મંડળ દ્વારા શોશ્યલ મીડિયામાં કેમ્પઇનિંગ કરાયું

સંતરામપુર નગરમાં સર્વ સેવા મંડળ દ્વારા બાળકને ઈલાજ માટે ધરમપુર નગરમાં દરેક વિસ્તારોમાં મહિસાગર જિલ્લાના કાનેસરના વતની રાજદીપસિંહ રાઠોડના ત્રણ માસના પુત્ર હજારોની બાળકોની વચ્ચે જોવા મળતી શપાઈનલ મસ્ક્યુલર એટોફી નામની બીમારી છે. આ બીમારી લડવા સામેનું ઇન્જેક્શન અમેરિકાથી મંગાવુ પડે છે.હાલ તેમનો પરિવાર મદદથી ગુહાર પણ લગાવી રહ્યો છે.સોશિયલ મીડિયામાં પણ આ માસૂમ બાળકને મદદ માટે સોશિયલ મીડિયામાં કેમપેઈનીંગ ચાલી રહેલી છે સંતરામપુરના સર્વ યુવાનો ભેગા મળીને માસૂમ બાળકના પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે સહભાગી બન્યા છે.સંતરામપુરના યુવાનો પોતાના સામાજિક જવાબદારી નિભાવવા માસુમ બાળકને મદદ માટે પહેલ શરૂ કરી છે. સંતરામપુર નગરમાં થી સર્વ સમાજે પોતાની રીતે દરેક સમાજમાંથી ભેદભાવ ભૂલીને માસુમ બાળકની મદદ કરી રહ્યા છે.સંતરામપુર માંથી દરેક સમાજે આ માસૂમ બાળકની પોતાની રીતે મદદ કરી રહ્યા છે.

error: Content is protected !!