Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ જિલ્લા કાનૂની સેવા સમિતિ મંડળ ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોક્સો એક્ટ અંગેની જાગૃતતા ફેલાવવા માટે ની શિબિર યોજાઈ

દાહોદ જિલ્લા કાનૂની સેવા સમિતિ મંડળ ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોક્સો એક્ટ અંગેની જાગૃતતા ફેલાવવા માટે ની શિબિર યોજાઈ

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

દાહોદ જિલ્લા કાનૂની સેવા સમિતિ મંડળ ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોક્સો એક્ટ અંગેની જાગૃતતા ફેલાવવા માટે ની શિબિર યોજાઈ

ફતેપુરા તા.28

દાહોદ જિલ્લામાં વધતા જતા પોક્સો કેશો બાબતે લોકોમાં પોકસો એકટ અન્વયેની જાગૃતિ ફેલાવવા માટે ની શિબિર સાયન્સ સ્કૂલ કરોડિયા પૂર્વ ગામે યોજાઇ

ફતેપુરાના ટી.એલ એસ સી ના ચેરમેન શ્રી એ એ દવેની હાજરીમાં જન જાગૃતિ શિબીરનું આયોજન કરવામાં આવ્યું

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે આવેલ સાયન્સ સ્કુલમાં તારીખ 26 મી જાન્યુઆરી 2021 ના રોજ પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ફતેપુરા ખાતે તાલુકા લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા દાહોદ જિલ્લામાં તેમજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં તેમજ સુખસરમાં વધતા જતા પોક્સો કેસો બાબતે લોકોમાં પોક્સો એકત અંગેની જાગૃતતા ફેલાવવા માટે સાયન્સ સ્કૂલ કરોડિયા પૂર્વ ખાતે શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ની હાજરી માં ફતેપુરા ટી.એલ એસ સી ના ચેરમેન શ્રી એ એ દવે લીગલ આસિસ્ટન્ટ ડી બી સોલંકી તથા પેનલ એડવોકેટ પી એમ કલાલ અને એડવોકેટ એ ડી રાઠોડ ના ની હાજરીમાં જનજાગૃતિ શિબીરનું આયોજન કરવામાં આવેલ જેમાં ચેરમેન તથા પેનલ એડવોકેટ પોકસો એકટ બાબતે વિદ્યાર્થીઓને સમજ આપી લોક જાગૃતિ કાર્ય કરેલ હતું.

error: Content is protected !!