Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે સફાઇ ઝુંબેશ હાથ ધરાયું

સંતરામપુર નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે સફાઇ ઝુંબેશ હાથ ધરાયું

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.20

સંતરામપુર નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું

સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના આદેશ મુજબ સફાઈ કામદારોના સુચના આપવામાં આવી ગઈ કે સંતરામપુરના મુખ્ય રસ્તા ઉપર માટી જામી ગયેલી તેને ઘસીને સફાઈ કરવાની છે.રાત્રિના સમયે આશરે ૨૦ જેટલા સફાઈ કામદારો સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવેલો હતો.આ સફાઈ ઝૂંબેશમાં દર વર્ષે વર્ષમાં એકવાર મુખ્ય રસ્તાઓ ની બ્રશ વડે સફાઈ કરવામાં આવતી હોય છે.પરંતુ સફાઈ કામદારો આ વખતે અલગ મુકવામાં આવેલ નથી. આ વખતે પ્રેગનેટ સફાઈ કામદારો માંથી તેમાંથી મેનેજમેન્ટ કરીને સફાઈ કામદારો રાત્રિના સમય સમય કરી શકે એ સફાઈ કામદારોની અલગ રીતે સિલેક્ટ કરવામાં આવેલા હતા અને નગરપાલિકા દ્વારા ખર્ચ પણ બચાવવા માં આવેલો હતો સંતરામપુરના મુખ્ય ડામર રસ્તા ઉપર બ્રશ વડે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતું લુણાવાડા રોડ બાબા આંબેડકર પ્રતિમા પાસે ગોધરા ભાગોળ ચાર રસ્તા મયુર હોટલ પાસે પ્રતાપપુરા વિસ્તાર નવા બજાર નગરના વિવિધ મુખ્ય રસ્તાઓ પર રાત્રિના સમયે સફાઈ હાથ ધરવામાં આવેલી હતી નગરપાલિકાના શ્રીમતી સુનીતાબેન ખાટ અને ઉપ-પ્રમુખ હિતેશભાઈ ઉપાધ્યાય સફાઇ ઝુંબેશ દરમિયાન પણ સૂચના પણ આપવામાં આવી હતી અને સફાઈ દરમિયાન હાજર રહ્યા હતા.

About Author

Editor Dahod Live

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!