સંતરામપુર નગરમાં ભારતીય સ્ટેટ બેન્ક માં ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકારે બે હજાર રૂપિયા નાખ્યા હતા 2000 રૂપિયા લેવા માટે આજે સવારથી જ ખેડૂતોની ભીડ જોવા મળી હતી અને લાંબી કતારો જોવા મળી હતી સરકાર ની ગાઈડ લાઈન મુજબ કોઈપણ પ્રકારનું નિયમનું પાલન કરવામાં આવ્યું હતું સોશિયલ distance પાલન કરવામાં આવેલ ન હતું ખેડૂતોને 2000 રૂપિયા લેવા માટે આખો દિવસ નાઇટમાં બનવું પડ્યું હતું આવી કોરોના મહામારીમાં ખેડૂતો 2000 રૂપિયા લેવા માટે મજબુર બન્યા અમને કોરોનાનો ડર લાગતો જ નથી.