Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર સ્ટેટ બેંકમાં કિસાન સમ્માન નિધિના બે હજાર રૂપિયા લેવા માટે ખેડૂતો ઉમટી પડ્યા:શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા 

સંતરામપુર સ્ટેટ બેંકમાં કિસાન સમ્માન નિધિના બે હજાર રૂપિયા લેવા માટે ખેડૂતો ઉમટી પડ્યા:શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા 

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.04

સંતરામપુર સ્ટેટ બેંકમાં 2000 રૂપિયા લેવા માટે ખેડૂતો ઉમટી પડ્યા:શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

સંતરામપુર નગરમાં ભારતીય સ્ટેટ બેન્ક માં ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકારે બે હજાર રૂપિયા નાખ્યા હતા 2000 રૂપિયા લેવા માટે આજે સવારથી જ ખેડૂતોની ભીડ જોવા મળી હતી અને લાંબી કતારો જોવા મળી હતી સરકાર ની ગાઈડ લાઈન મુજબ કોઈપણ પ્રકારનું નિયમનું પાલન કરવામાં આવ્યું હતું સોશિયલ distance પાલન કરવામાં આવેલ ન હતું ખેડૂતોને 2000 રૂપિયા લેવા માટે આખો દિવસ નાઇટમાં બનવું પડ્યું હતું આવી કોરોના મહામારીમાં ખેડૂતો 2000 રૂપિયા લેવા માટે મજબુર બન્યા અમને કોરોનાનો ડર લાગતો જ નથી.

error: Content is protected !!