Thursday, 16/01/2025
Dark Mode

સંતરામપુરમાં લોકડાઉનના સમયનો સદુપયોગ કરી શ્રમિક પરિવારે ખેતરમાં 30 ફૂટ ખોદી નાખ્યો

સંતરામપુરમાં લોકડાઉનના સમયનો  સદુપયોગ કરી શ્રમિક પરિવારે ખેતરમાં 30 ફૂટ ખોદી નાખ્યો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.14

સંતરામપુરમાં લોક ડાઉનના  સદુપયોગ શ્રમિક પરિવાર પોતાna ખેતરમાં 30 ફૂટ ખોદી નાખ્યો

સંતરામપુર તાલુકાના માલણપુર ગામે કેટલાક વર્ષોથી દિન-પ્રતિદિન પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે.આવા કપરા સમયમાં એક શ્રમિક પરિવારે લોકડાઉન દરમિયાન ગોળી બિસ્કીટનો ધંધો કર્યો પોતાનું ગુજરાન ચલાવતો હતો.અત્યારે લોકડાઉનમાં દુકાન બંધ રાખી હતી.આવા સમયમાં પોતાના ખેતરમાં પરિવાર ભેગા થઈને 30 ફૂટ કૂવો ખોધ્યો રોજના સવાર-સાંજ આખું પરિવાર પાંચ પાંચ કલાક કામગીરી કરી કુવો ખુદ નાખ્યો હતો.આ કૂવામાં ધીરે ધીરે પાણી પણ આવા લખ્યું છે.રાતદિવસ આ પરિવાર પાછળ મહેનત કરીને ધોરણ છ માસની અંદર પોતાના હાથ વડેનો ટીકમ, ફાવડો,હથોડો વગેરે તેનો ઉપયોગ કરીને લોક ડાઉનના સમયમાં કૂવો ખોદ્યો હતો આ શ્રમિક પરિવાર મણિલાલ નીનામા કૂવો ખોદવા પછી પાણીને શરૂઆત થતાં જ પરિવારમાં ખુશી જોવા મળી હતી. કોઈપણ પ્રકાર આધુનિક મશીન ઉપયોગ કરવામાં આવેલો પણ નથી આ તો હાથ વડે કામગીરી કરવી કુવો ખોદવાની સફળતા મળી હતી.

error: Content is protected !!