ફતેપુરા:-શબ્બીરભાઈ સુનેલવાલા /બાબુ સોલંકી:-સુખસર
હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુખસરમાં તિરંગા યાત્રા યોજાઇ.
વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો.
મહિલા મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના દંડક અને ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા મહિલાઓને તિરંગાનો વિતરણ કરવામાં આવ્યું હતું અને તિરંગા યાત્રા કરવામાં આવી હતી ફતેપુરા તાલુકાના સુખસર ખાતે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો રમેશભાઈ કટારાએ ઉપસ્થિત મહિલાઓને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે માહિતી આપી હતી તેમજ તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ફતેપુરા અને સંજેલી તાલુકા ની આંગણવાડીની કાર્યકર્તા બહેનો આશા બહેનો, મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી હતી ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને મહિલાઓ દ્વારા તિરંગા યાત્રા કરવામાં આવી હતી.તેપુરા તાલુકાના સુખસર ખાતે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના દંડક અને ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા મહિલાઓને તિરંગાનો વિતરણ કરવામાં આવ્યું હતું અને તિરંગા યાત્રા કરવામાં આવી હતી.
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો રમેશભાઈ કટારાએ ઉપસ્થિત મહિલાઓને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે માહિતી આપી હતી તેમજ તિરંગા નું વિતરણ કર