
ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના પાદેડી કલાસવા પ્રાથમિક શાળામાં ત્રીજા દિવસે બાળકોને રેડીમેટ નાસ્તો અપાયો…
સંતરામપુર તા.23
સંતરામપુર તાલુકાના પાદેડી કલાસવા પ્રાથમિક શાળામાં ત્રીજા દિવસે બાળકોને રેડીમેન્ટ નાસ્તો અપાયો પરંતુ મધ્યાન ભોજન નો બાળકોની બનાવીને આપવામાં આવેલું ન હતો મધ્ય ભોજન સંચાલક ભરતીનો દાતા નો પ્રશ્ન જમીન આપનાર હજુ સરકારી તંત્ર દ્વારા સોલ્યુશન કરવામાં આવેલું હતું પરંતુ વિવાદિત સ્ત્રી તૈયાર નાસ્તો મંગાવીને બાળકોને ખવડાવ્યો હતો આજ કલાસવા પ્રાથમિક શાળામાં ઇન્ચાર્જ મામલતદાર અને સ્ટાફ પ્રાથમિક શાળામાં સ્થળ તપાસ કરી હતી કલાસવા પુનાભાઈ રૂમાલ ભાઈ સાથે વાતચીત કરવામાં આવેલી હતી કે કે તમારો પ્રશ્ન જમીન ના દાતા તરીકે અને સંચાલક પછી થયેલો છે તેમાં બાળકોને કોઈ વાંક હોતો નથી તેને જમવાનું તો આપવું જ પડે આ રીતે મામલતદાર ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે તમારો જે પ્રશ્નો છે તમારે જાતે આ બધી ચર્ચાઓ એ તમારી રજૂઆતો અપીલમાં જઈને તમારી રજૂઆતનો સાંભળવામાં આવશે અને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં પણ આવશે પરંતુ આજે બાળકોને નાસ્તો આપવામાં આવેલો હતો અને જણાવ્યું હતું કે કે હું દાતા તરીકે શાળા બાંધવા માટે જમીન આપી શકતો હોત તો તો બાળકોને હું મારી ફરજ માં આવે છે હું દરેક બાળકોને ભૂખ્યા રાખવું નહીં આ રીતે આજે બાળકોને ત્રીજા દિવસ ગુરૂવારના રોજ મધ્ય ભોજન નો ખંડ ખોલ્યો નહીં પરંતુ બજારમાંથી તૈયાર નાસ્તો લાવી ને ખવડાવામાં આવેલ હતો પરંતુ હજુ સુધી આ પ્રશ્નો નિકાલ થયો નથી હવે મધ્યાન ભોજન દાતા અને શિક્ષણ ખાતુ બંને અલગ વિભાગ છે આ બાબતની પણ ચર્ચા કરવામાં આવેલી હતી