Monday, 27/06/2022
Dark Mode

સંતરામપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને લાગ્યો ગ્રહણ:નગરમાં ચોતરફ ગંદકીની ભરમાર, સફાઈના મુદ્દે નગરપાલિકા તંત્ર વામણું પુરવાર થયું…!!

May 13, 2022
        2789
સંતરામપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને લાગ્યો ગ્રહણ:નગરમાં ચોતરફ ગંદકીની ભરમાર, સફાઈના મુદ્દે નગરપાલિકા તંત્ર વામણું પુરવાર થયું…!!

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને લાગ્યો ગ્રહણ:નગરમાં ચોતરફ ગંદકીની ભરમાર, સફાઈના મુદ્દે નગરપાલિકા તંત્ર વામણું પુરવાર થયું…!!

સંતરામપુર તા.13

સંતરામપુરમા નગરપાલિકા વડાપ્રધાનના સ્વચ્છ અભિયાન સ્વચ્છ ભારત સૂત્રોની ધજાગરા ઉડ્યા..સંતરામપુર નગરમાં ઘણા સમયથી નગરના વિવિધ વિસ્તારોમાં કુલ ૭ વોર્ડ આવેલા છે દરેક વોર્ડમાં ગટરની સફાઇ માટે નગરપાલિકામાં રોજની રજૂઆત થતી હોય છે પરંતુ નગરપાલિકામાં

રજૂઆત કર્યા કરો પણ તેનો નિકાલ કેસ ફાઈલ કરવા માટેની રજૂઆત સાંભળવામાં આવતી જ નથી. સૌથી મોટી વાત છે સંતરામપુર નગરમાં કેટલાક એવા વિસ્તારો છે નગરપાલિકાની સફાઈ કરવા માટે યાદીમાં જ નથી.એવો જ વિસ્તાર ગોધરા ભાગોળ પારસ મણી હોસ્પિટલ અને

નંદકિશોર હોસ્પિટલ કે ની બિલકુલ બાજુ માં સંખ્યાબંધ દર્દીઓ હાલમાં થઈને સારવાર લઇ રહ્યા છે એની બાજુમાં સંયુક્ત પરિવાર રહે છે. આ બાબતને નગરપાલિકામાં રજૂઆત પણ રજૂઆત પરંતુ ફાઈ ની કામગીરી થતી જ નથી સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર આશરે સંતરામપુરમાં ફરજ પર બે વર્ષ ઉપરાંત થઈ ગયા છે પરંતુ નગરના વિસ્તારોની આજ દિન સુધી કરવામાં જ આવેલી

નથી નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના ચેમ્બરમાંથી ખુરશી પરથી ઉઠીને નગરના વિવિધ વિસ્તારોની વિઝીટ કરી હોય તો ખબર પડે એ લોકો કેટલી તકલીફ વેઠી રહ્યા છે.નિયમ મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસરને નગરપાલિકાના કર્મચારીઓ ફરજ બજાવતા તેમનું રોજનું રોજ કામ રોજ લેવામાં આવતું હોય છે પરંતુ આજદિન સુધી રોજકામ કર્મચારીઓનું પૂછવા નથી આવ્યું જો આ વસ્તુ ખરેખર કર્મચારીને પૂછવામાં આવ્યું હોય સ્થાનિક લોકોની આટલી રજૂઆત નગરપાલિકા સુધી આવતી જ નહીં અને સ્થાનિક લોકોને મુશ્કેલી પડતી જ નહીં નગરપાલિકામાં નિયમ મુજબ હેલ્પલાઇન નંબર રજૂઆતનું રજીસ્ટર જેની અંદર લોકોની રજૂઆત અને કમ્પ્લેન કરેલી હોય પરંતુ નક્કર આયોજન સ્થાનિક લોકો રજૂઆત કરવા જાય ઓફિસમાં કોને મળવું કોની વાત કરવી સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કારણકે ઓફિસર નું દિવસભર ઓફિસનો દરવાજો બંધ કરી દે છે જ્યારે બીજા કર્મચારી ને પૂછવું હોય ત્યાંથી યોગ્ય જવાબ ન મળતો હોય છે ઓફિસર પોતાની ખુરશી પરથી ઉભા થવા તૈયાર જ ચુંબકની જેમ ચીપકી રહે છે જો ખરેખર ઉચ્ચ અધિકારી મુલાકાત લે સંતરામપુર નાગરિકોની મુલાકાત લઇ તપાસ કરે પણ નગરપાલિકાની સત્ય હકીકત અધિકારીઓને મળી શકે છે વધુ મા કે નગરપાલિકામાં ૨૪ સભ્યો અલગ અલગ વિસ્તારોમાં સંતરામપુર નાગરિકો ચૂંટાઈને લાવ્યા છે આજે ચાર વર્ષ પુરા થઈ ગયા સભ્યોના ૨૪માંથી એ પણ સભ્યોએ પોતાના વિસ્તારમાં જઈને એક પણ વાર વિઝીટ નથી કરી કે મુલાકાત નથી લીધી ગમે ત્યારે જુઓ ત્યારે નગરપાલિકાના કમ્પાઉન્ડમાં નગરપાલિકાની ઓફિસ માં ધામા નાખીને બેસી રહેલા હોય છે ચાર વર્ષમાં સંતરામપુર નગરમાં પ્રાથમિક સુવિધા પુરી પાડી હોય વિકાસના કામો કર્યા હોય સંતરામપુરમાં જોવા મળતા આવી પરિસ્થિતિ સંતરામપુર નગરમાં નાગરિકો મા ભારે રોષ જોવા મળ્યો છે નિયમ મુજબ 365 દિવસમાં દર મહિને અલગ અલગ વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી કરવાની ફરજ હોય છે પરંતુ જ્યારે પણ રજૂઆત કરે તો પછી વાર તહેવાર હોય ત્યારે ક્યારે નગરપાલિકાની આંખો ખુલે છે હવે દવા છાટવી જોઈએ સરકાર તરફથી સ્વચ્છતા માટે અને પ્રાથમિક સુવિધા માટે પેટ ભરીને ગ્રાંટ ચૂકવવામાં આવે છે કેમ છતાંય નગરપાલિકા સંતરામપુર નગર માટે સફાઈમ કરવામાં કેમ નિષ્ફળ બની.? નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!