ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુરમાં માથાના દુખાવા સમાન સાબિત થતી ટ્રાફિકની સમસ્યા: પોલીસ તંત્ર તેમજ પાલિકાની ઘોર બેદરકારી છતી થઈ..
સંતરામપુર તા.06
આ દ્રશ્યો સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તારના છે સૌથી મોટી ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન પોલીસ તંત્ર અને નગરપાલિકાની ગોર બેદરકારીના કારણે સંતરામપુર નગરની પ્રજા ટ્રાફિક સમસ્યાથી ત્રાહીહામ પોકારી ગઈ છે પરંતુ નગરપાલિકાની અને પોલીસ તંત્રની નબળી કામગીરીના કારણે આજે પ્રજા ભોગવી રહેલી છે અને મુશ્કેલી છે સંતરામપુર નગરના છેલ્લા એક મહિનાથી બસ સ્ટેન્ડ ચાર રસ્તા વિસ્તારથી કારગીલ સુધી અને બજાર માંડવી થી પ્રતાપપુરા સુધી લુણાવાડા રોડ મેન બજાર આ તમામ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાની હાથ વધાવી ચૂકી છે રોડ ઉપર જ હાથ લારી વાળા પથારા વાળા અને ગામડામાંથી આવતા રોપાનો વેચાણ કરતા ગ્રામ્ય વિસ્તારના તમામ વેપારીઓ રોડ ઉપર આવેલી તમામ દુકાનના અને ઘર માલિકો 300 300 રૂપિયા ઘર આંગણે રોડ ઉપર બેસાડીને ભાડું પણ વસૂલ કરે છે અને પ્રજાને મુશ્કેલીમાં મૂકે છે આ બાબતનું તંત્ર કોઈ બોલવા તૈયાર જ નથી બીજી બાજુ જ્યારે દુકાનદારો પોતાનો માર્કેટિંગ કરવા માટે રોડ ઉપર સામાનકારી મૂકે છે અને બોર્ડર મૂકી દે છે સોરી આમ ટ્રાફિક નિયમોનો ભંગ કરી મૂકે છે સરકારના નિયમ મુજબ મુખ્ય બજારોમાં રોડ ખુલ્લો રાખવો જોઈએ તેમ છતાં સંતરામપુર નગરમાં બે ફોર્મ આડેદર વાહનો પાર્કિંગ 108 એમ્બ્યુલન્સ બીમાર વ્યક્તિને જવું હોય તો કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે આજે બપોરે 1 થી 2 કલાક સુધી ટ્રાફિકજામ થઈ રહ્યું હતું તેમ છતાં પોલીસ અને મૂકવામાં આવેલા ટ્રાફિક ગાળ કોઈ કામગીરી હાથ ધરી ના હતી ના છૂટકે વાહન ચાલકો એકબીજાના સહાયતાથી ટ્રાફિક સમસ્યાની હલ કરી હતી પરંતુ ચાર વિસ્તારમાં મૂકવામાં આવ્યા છતાં એ ટ્રાફિક સમસ્યાનું પ્રમાણ વધતું જાય છે ચારે બાજુ અને રોડની સાઈડોમાં બે ફોર્મ દબાણ અને હાથ લારીવાળા પથારા વાળા રોડ ઉપર જ પથ્થરો મારીને બેસી જતા ટ્રાફિક સમસ્યા વિકાસ બનતી જાય છે હવે સંતરામપુર નગર ટ્રાફિક સમસ્યા નિકાલ ન થતો જેના કારણે નગરજનો સંતરામપુર નગર ને લાવારીસ અને રણીધણી વગરનું બની રહી ગયું તેવું ચર્ચાનો જોર પકડ્યું છે