ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના ઉખરલી ગામે ઘાટીયા પ્રાથમિક શાળાનો તાળું તોડતા રોકતા 7 ઈસમોનો હુમલો..
સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે ગાંઠીયા વર્ગ પ્રાથમિક શાળામાં અજાણ્યા સાત વ્યક્તિ આવીને શાળામાં ઘૂસી ગયા હતા અને લાલસીંગભાઇ અખબારભાઈ ખાટ કેવા લાગ્યા કે તમે શાળાનો તાળો કેમ તોડો છો તેટલું કહેતા સાત જણા ભેગા થઈને અને મંડળી ભેગી બનાવીને પથ્થર વડે છુટો અપમાં ભય પર અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો શાળાનો રેકોર્ડ બચાવવા માટે અને નુકસાન ના થવા માટે રોકવા જતા સાત જણા હુમલો કર્યો હતો. છૂટા પથ્થરો મારીને હાથ ઉપર અને અન્ય શરીરના ભાગે ગંભીર ઇજાઓ થયેલી હતી અખમાં ભાઈ ખાટ ગભરાઈને સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો હતો અને તાત્કાલિક સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવેલા હતા સંતરામપુર પોલીસે સાતના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલી હતી પ્રવીણભાઈ મનજીભાઈ ડામોર રામજીભાઈ મનજીભાઈ ડામોર કમલેશભાઈ મનજીભાઈ ડામોર નારસિંગભાઈ મનજીભાઈ ડામોર અમરાભાઇ મનજીભાઈ ડામોર શાંતિલાલ મનજીભાઈ ડામોર સુનિલભાઈ લાલજીભાઈ લાલાભાઇ ડામોર સંતરામપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.