Thursday, 21/11/2024
Dark Mode

સંતરામપુરમાં જિલ્લાકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ..

August 9, 2022
        717
સંતરામપુરમાં જિલ્લાકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ..

ઇલ્યાસ શેખ, સંતરામપુર

સંતરામપુરમાં જિલ્લાકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ..

સંતરામપુરમાં જિલ્લાકક્ષાના વિશ્વ દિવસની ઉજવણી કરાઈ..

સંતરામપુરમાં જિલ્લાકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ..

આજરોજ સંતરામપુર ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી કરવામાં આવી. જેમાં ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી માન. પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો.

સંતરામપુરમાં જિલ્લાકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ..

 આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી દશરથભાઈ બારિયા, લુણાવાડાના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ સેવક, જિલ્લા કલેકટર શ્રી મનીષ બંસલજી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી લાખાણીજી, જિલ્લા પોલીસ વડા બારોટ સાહેબ, પ્રાયોજના વહીવટદારશ્રી જે. કે. જાદવ સાહેબ, જીલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, શિક્ષણ સમિતિની ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ, મહામંત્રી શ્રી પ્રદીપસિંહ રાઠોડ, નગર સંગઠન પ્રમુખ સંદિપભાઈ ભોઈ, તાલુકા મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલીયા, મહામંત્રી છગનભાઈ માલ, પ્રદેશ એસટી મોરચાના રમેશભાઈ ભાભોર, નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સુનિતાબેન ખાંટ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ કમલેશભાઈ પાદરીયા, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ શારદાબહેન પટેલીયા, લાલજીકાકા, સંતરામપુર નગર અને તાલુકાના વિવિઘ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!