Monday, 20/01/2025
Dark Mode

લીમખેડામાં વિશ્રામ ગૃહ તરફ જવાના રસ્તે પૂરઝડપે આવી રહેલા કાળમુખી ટ્રકે બાઈક સવાર બે યુવકો અડફેટે લીધા : એકના પ્રાણ-પંખેરું ઉડ્યા, અન્ય એક ઇજાગ્રસ્ત..

August 18, 2022
        886
લીમખેડામાં વિશ્રામ ગૃહ તરફ જવાના રસ્તે પૂરઝડપે આવી રહેલા કાળમુખી ટ્રકે બાઈક સવાર બે યુવકો અડફેટે લીધા : એકના પ્રાણ-પંખેરું ઉડ્યા, અન્ય એક ઇજાગ્રસ્ત..

ગૌરવ પટેલ :- લીમખેડા

લીમખેડામાં વિશ્રામ ગૃહ તરફ જવાના માર્ગ પર પૂરઝડપે આવી રહેલા કાળમુખી ટ્રકે બાઈક સવાર યુવકોને અડફેટે લીધા: એકનું ઘટનાસ્થળે પ્રાણપંખેરુ ઊડયા, એક ઈજાગ્રસ્ત..

લીમખેડા તા.18

લીમખેડામાં વિશ્રામ ગૃહ તરફ જવાના રસ્તે પૂરઝડપે આવી રહેલા કાળમુખી ટ્રકે બાઈક સવાર બે યુવકો અડફેટે લીધા : એકના પ્રાણ-પંખેરું ઉડ્યા, અન્ય એક ઇજાગ્રસ્ત..

દાહોદ જિલ્લાના લીમખેડામાં હાઇવે નજીકથી માતેલા સાંઢની જેમ ધસી આવેલી એક કાળમુખી ટ્રકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા એક યુવકનું ઘટનાસ્થળે પ્રાણપંખેરુ ઊડી જવા પામ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હોવાનો જાણવા મળે છે.

 દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતને તેમજ પૂર ઝડપના કારણે નો અમદાવાદ નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં લીમખેડાથી વિશ્રામ ગૃહ તરફ જવાના રસ્તા પર એક મોટરસાયકલ પર બે યુવકો પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પુરઝડપે આવી રહેલા કાળમુખી ટ્રકે બાઈક સવાર બંને યુવકોને જોશભેર ટકકર મારતા બંને યુવકો ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. જે બાદ બીજા ગ્રહ પહેલા એક યુવકનું ઘટનાસ્થળે પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. જ્યારે અને એક યુવક ઈજાગ્રસ્ત થતાં તેઓને ૧૦૮ મારફતે નજીકના હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ બાઇક ચાલકને અડફેટે લેનાર ટ્રકનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો ત્યારે આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઇ યમ માટે મોકલી દીધો હતો તેમજ આ અકસ્માત અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!