Saturday, 27/07/2024
Dark Mode

ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી કમ મંત્રી જોડે રીવ્યુ મિટીંગ યોજી  

May 5, 2022
        1094
ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી કમ મંત્રી જોડે રીવ્યુ મિટીંગ યોજી  

રાહુલ ગારી :- ગરબાડા

 

ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી કમ મંત્રી જોડે રીવ્યુ મિટીંગ યોજી  

ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી કમ મંત્રી જોડે રીવ્યુ મિટીંગ યોજી  

ગરબાડા તા.05

 

ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લઈ તલાટી કમ મંત્રી તેમજ તમામ સ્ટાફની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો.

ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી કમ મંત્રી જોડે રીવ્યુ મિટીંગ યોજી  

હાલમાં મંજુર થયેલ ગ્રામ પંચાયત ઘરો તેમજ આંગણવાડીના મકાનોની પ્રગતિની સમીક્ષ કરવામાં આવી હતી.હાલમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર સૂપોષિત માતા સ્વસ્થ બાળક યોજના અંતર્ગત ખાસ રિવ્યૂ કરવામાં આવ્યો હતો.તેમજ અન્ય તમામ યોજનાઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં કરવામાં આવી.જિલ્લા કક્ષાએથી આ રિવ્યૂ મિટિંગમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત તેમજ પ્રોગ્રામ ઓફિસર (ICDS) હાજર રહેલ તેમજ તાલુકા કક્ષાના તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, સીડીપીઓ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત તેમજ તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!