
સુમિત વણઝારા
દાહોદ તાલુકાના નવા ગામે પુરપાટ દોડી આવતી બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈક ચાલકને ગંભીર ઇજા..
દાહોદ , તા . ૫
દાહોદ તાલુકાનાં નવા ગામે પુરપાટ દોડી આવત મો.સાયકલ સ્લીપ ખાઈજતા સર્જાયેલા અકસ્માતમાં મો.સાયક્લ ચાલકન માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાતને સારવાર માટે વડોદરાની ખાનગી ોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે . પ્રાપ્ત વિગત અનુસાર ઘહોદ તાલુકાનાં લીમડા બરા ગામના ગામતા ફથળિયામાં રહેતાઅંકીતભાઈ રમેશભાઈલબાના પોતાના કાળા રંગન હિરો લઇ આવીત નવા ગામે રોડ પર અચાનક મો .સાયકલ સ્લીપ ખા જતાં મો.સાયકલ ચાલક અંકીતભાઈ રમેશભાઈલબાનાને માથાનાભા ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે વડોદરા ખાતેની ટ્રાયકલા ોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હાલ તે સારવાર હેઠળ છે . 2 આસંબંધે કતવારા પોલિસે મો.સાયકલચાલક અંકીતભાઈ રમેશભા – લબાના વિરુદ્ધ ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે .