Saturday, 20/04/2024
Dark Mode

ગરબાડામાં યુવરાજ સિંધના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું મામલતદારને આવેદન…

April 11, 2022
        977
ગરબાડામાં યુવરાજ સિંધના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું મામલતદારને આવેદન…

રાહુલ ગારી :- ગરબાડા 

 

ગરબાડામાં યુવરાજ સિંધના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું મામલતદારને આવેદન…

ગરબાડા તા.11

 

પ્રાપ્ત માહિતી અનુસાર આમ આદમી પાર્ટી ગરબાડા તાલુકા દ્વારા મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.અને તેમના દ્વારા આવેદનપત્રમાં જણાવવા માં આવ્યુ હતું કે યુવા પેઢી અને વિદ્યાર્થી ઓના નેતા યુવરાજ સિંહને પૂરું સમર્થન આપવામાં આવ્યું અને તેમના પર લગાવવામાં આવેલ ખોટા આરોપો માંથી મુક્ત કરવામાં આવે તેવી માંગણી અને લાગણી સાથે ગરબાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગરબાડા તાલુકા યુવા પ્રમુખ કૌશિક બામણિયા અને જિલ્લા યુવા પ્રમુખ શંકરભાઇ યુવા મહામંત્રી અનિલભાઈ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!