
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના પાંદડી ગામે ૧૬ વર્ષીય sagir ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ગરબાડા તાલુકાના પાંદડી ગામ ખાતે 16 વર્ષથી યુવતીએ ગળે પાછો ખાઈ જીવન ટૂંકાવ્યું
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ગરબાડા તા.18
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાંદડી ગામ ખાતે કાચલા ફળિયા ખાતે ૧૬ વર્ષીય યુવતી પાયલબેન ભરતાભાઇ ભાભોરે તારીખ 16 માર્ચ ના રોજ બપોરના ચાર વાગ્યાના સુમારે ગરુનીયા વાળા ખેતરમાં આવેલ આમાંના ઝાડ ઉપર ઓઢણી બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા પંથકમાં ખળખળાટ મચી જવા પામ્યો હતો જે સંબધિત ભરતભાઈ તેરીયાભાઈ ભાભોરે જેસાવાડા પોલીસ માટે કે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે