Saturday, 20/04/2024
Dark Mode

 ગરબાડા માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ..

January 25, 2023
        4728
 ગરબાડા માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ..

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ..

ગરબાડા તા.25

પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સુપરવાઇઝર તેમજ BLO ઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય મતદાતા દિવસ કાર્યક્રમમાં ગરબાડા વિધાનસભા મત વિભાગના મતદાર નોંધણી અધિકારી (ERO) જિલ્લા પુરવઠા અધિકારી વસાવા સાહેબ હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય મતદાર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય મતદાર કાર્યક્રમમાં ગરબાડા તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!