જેસાવાડા ગામ ખાતે મેગા કેમ્પ અંતર્ગત ગોલ્ડન કાર્ડ બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

જેસાવાડા ગામ ખાતે મેગા કેમ્પ અંતર્ગત ગોલ્ડન કાર્ડ બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું

જેમાં આજે મેગા કેમ્પ માં 233 ગોલ્ડન કાર્ડ બનવાય

ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે ગરબાડા તાલુકા સભ્ય અને જિલ્લા સભ્ય ના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ એટલે કે ગોલ્ડન કાર્ડ બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં જેસાવાડા ગામ ના ગામલોકોને સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ મળી રહે તે માટે ગોલ્ડન કાર્ડ બનાવવાનું તાલુકા સભ્ય હસ્તે ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં. જેસાવાડા PHC ના આરોગ્ય સ્ટાફ જેમાં જિલ્લા માંથી ડોક્ટર રાકેશ વહોનીયા ડોક્ટર અનુરાગ શર્મા અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પણ હાજર રહ્યા હતા અને આપ ગોલ્ડન કાર્ડ બનાવવા જેસાવાડા ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા

Share This Article