ફતેપુરામાં તાલુકા કક્ષાની પ્રજાસત્તાક ઉજવણી સુખસર મુકામે થશે

Editor Dahod Live
1 Min Read

 શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા

ફતેપુરામાં તાલુકા કક્ષાની પ્રજાસત્તાક ઉજવણી સુખસર મુકામે થશે

સુખસર મુકામે કૃષિ શાળામાં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી થશે

ફતેપુરા તા.24              

 ફતેપુરા તાલુકાની 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાલુકાના સુખસર મુકામે આવેલ કૃષિ શાળા સુખસરમાં થશે પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે વહીવટી તંત્ર દ્વારા તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે 26 જાન્યુઆરી ગુરુવારના રોજ 74 માં પ્રજાસત્તાકની સુખસર મુકામે કૃષિ શાળામાં ફતેપુરા મામલતદાર .આર. પી ડીંડોર ના વરદ હસ્તે સવારના 9:00 કલાકે ધ્વજને સલામી આપવામાં આવશે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે

Share This Article