દાઉદી વોરા સમાજના બે યુવાનો મોલાનાની જિયારત માટે ઘૂંટણ પર યાત્રાએ નીકળ્યા…

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલા, ફતેપુરા

 

દાઉદી વોરા સમાજના બે યુવાનો મોલાનાની જિયારત માટે ઘૂંટણ પર યાત્રાએ નીકળ્યા…

 

દાઉદી વ્હોરા સમાજના બે યુવાનો પ્રતાપપુરથી ગલીયાકોટ ગુઠણ પર ચાલતા હોવા બાબજી મોલાની જીયારત કરવા માટે નીકળ્યા હતા.

આકા મોલા આલી કદર મફદૃલ મોલાની લાંબી ઉંમર અને તંદુરસ્તી માટેની નિયતથી નીકળેલ છે

                  

 રાજસ્થાન રાજ્યના પ્રતાપપુર ગામના બે યુવાનો પ્રતાપપુર થી ગલીયાકોટ ગુઠણ પર ચલતા હુઆ ફકરુદ્દીન શહીદ બાબજી મોલાની જીયારત માટે આકા મૌલાની તુલુલ ઉંમર અને સેહત માટે ની નિયતથી નીકળેલ છે પરતાપપુર ના રહેવાસી દાઉદી વ્હોરા સમાજના બે યુવાનો નામે બુરહાનુદીન મુસ્તુફા ભાઈ અને હોજેફા ભાઈ બુલી ભાઈ આજ રોજ સાંજના 6:30 કલાકે પ્રતાપપુરા બુરહાની મોહલ્લામાંથી ગલીયાકોટ આશરે 22 કિલોમીટર ગુઠણ પર ચલતા હુઆ આકા મૌલાની રજા અને દુઆ મુબારક લઈને ફકરુદ્દીન શહીદ બાબજી મોલાની જીયારત કરવા માટે નીકળ્યા છે

Share This Article