Thursday, 03/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો નવા તળાવ ગામે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

May 16, 2022
        1578
ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો નવા તળાવ ગામે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ફતેપુરા શબ્બીર સુનેલવાલા

ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો નવા તળાવ ગામે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

735 અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો.

ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો નવા તળાવ ગામે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામે પ્રાથમિક શાળામાં 16 ગામ નો 8 મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી શ્રી ગોહિલ ની અધ્યક્ષતા માં યોજાયો હતો જેમાં ફતેપુરા મામલતદાર પી એન પરમાર નાયબ મામલતદાર પુરવઠા એસ એમ ચૌધરી નાયબ મામલતદાર etvt ઈ-ધરા મેહસુલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઓ તાલુકા પંચાયતના કર્મચારીગણ પશુ ચિકિત્સક શ્રી સંગાડા જુદા જુદા ખાતાના કર્મચારી અધિકારીઓ તલાટી કમ મંત્રીશ્રી ઓ તેમજ અરજદારો હાજર રહ્યા હતા આઠમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમા આધાર કાર્ડ રેશનકાર્ડ મા નામ દાખલ કરવા સુધારા-વધારા જાતિના દાખલા આવકના દાખલા 7 12 ની નકલ 8 અ નો ઉતારો‌ રસીકરણ આધાર કાર્ડ મેડિકલ સારવાર નવા વીજ જોડાણ વગેરે મળીને કુલ 735 અરજીઓનો સ્થળ પર પર નિકાલ કરવામાં આવેલ હતો પ્રાંત અધિકારી શ્રી ગોહિલ દરેક સ્ટોલ ની મુલાકાત લઇ ચાલતી કામગીરી નિહાળી હતી અને જરૂરી સલાહ સૂચન આપ્યા હતા

સેવા સેતુ માં સમાવેશ થયેલ ગામોની યાદી

પીપળીયા વાસીયાકુઈ ભીતોડી વાઘવડલા જગોલા ફતેગડી પટીસરા છાલોર ટાઢીગોળી નવા તળાવ મોટી ચરોલી જલાઈ નાની ચરોલી વાંદરીયા પૂર્વ પીપલારા બારસાલેડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!