Friday, 20/05/2022
Dark Mode

ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામે મેલડી માતાના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નું આયોજન કરાયું.

April 24, 2022
        1068
ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામે મેલડી માતાના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નું આયોજન કરાયું.

બાબુ સોલંકી , સુખસર

 

ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામે મેલડી માતાના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નું આયોજન કરાયું.

 

મીના કુંવર માસી દ્વારા સમસ્ત કાર્યક્રમનું આયોજન કરાયું.

 

6 મે ના રોજ ભુવાજી વિજય સુવાળા ની ટીમ દ્વારા લોકડાયરો યોજાશે.

 

સુખસર,તા.24

 

ફતેપુરા તાલુકાના સુખસર નજીક આવેલા મકવાણાના વરુણા ગામે મેલડી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાનાર છે.મીનાકુંવર કૈલાસ કુંવર માસી દ્વારા મંદિરનો જીર્ણોદ્વાર ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.5 મે થી 7 મે સુધી ત્રણ દિવસ સુધી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગંગાજળ,પૂજા હવન વિધિ,વિવિધ દેવી-દેવતાઓના પાઠ પૂજન,પ્રાણ પ્રતિષ્ઠા,ધજા રોહણ તેમજ 6 મેના રોજ પ્રસિદ્ધ ગાયક કલાકાર અને ભુવાજી વિજય સુવાળાના કંઠે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ ભક્તજનો ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે.સમસ્ત કાર્યક્રમમાં જાહેર જનતાએ ઉપસ્થિત રહેવા મીનામાસી દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
AllEscort