Thursday, 03/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંઘ તલાટીઓ આરોગ્ય કર્મચારી રેલી કાઢી કાળી પટ્ટી ધારણ કરી ધારાસભ્ય શ્રી ને આવેદનપત્ર આપ્યું

April 14, 2022
        913
ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંઘ તલાટીઓ આરોગ્ય કર્મચારી રેલી કાઢી કાળી પટ્ટી ધારણ કરી ધારાસભ્ય શ્રી ને આવેદનપત્ર આપ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલ

ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંઘ તલાટીઓ આરોગ્ય કર્મચારી રેલી કાઢી કાળી પટ્ટી ધારણ કરી ધારાસભ્ય શ્રી ને આવેદનપત્ર આપ્યું

જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા બાબત શિક્ષકો દ્વારા રેલીનું આયોજન

બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી

ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંઘ તલાટીઓ આરોગ્ય કર્મચારી રેલી કાઢી કાળી પટ્ટી ધારણ કરી ધારાસભ્ય શ્રી ને આવેદનપત્ર આપ્યું

ફતેપુરા તા.14

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતના પટાંગણમાં આજ રોજ જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી રેલી કાઢી ધારાસભ્ય શ્રી ને આવેદનપત્ર રજૂ કરેલું ફતેપુરા તાલુકાના પટાંગણમાં આજરોજ બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકરના ફોટા ને ફૂલહાર કરી પુષ્પાંજલિ આપી પ્રાથમિક શાળાના માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તેમજ તલાટી કમ મંત્રીશ્રી આરોગ્ય કર્મચારી કે જેઓ ની ભરતી 2004 પછી કરવામાં આવેલ છે તે તમામ કર્મચારી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી હઃથમાં વિવિધ પ્લેકાર્ડ રાખી બાઇક રેલી કાઢી નગરમાંથી પસાર થઈ સુખસર મુકામે પહોંચી ગુજરાત વિધાનસભાના દંડક શ્રી અને ફતેપુરા ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ને આવેદનપત્ર સુપરત કર્યું હતું જૂની પેન્શન ફરીથી શરૂ કરવા બાબત ફતેપુરાપ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગૌરવભાઈ પલાસ અને મંત્રીશ્રી રમણભાઈ પટેલ તેમજ વક્તા દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું.

ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંઘ તલાટીઓ આરોગ્ય કર્મચારી રેલી કાઢી કાળી પટ્ટી ધારણ કરી ધારાસભ્ય શ્રી ને આવેદનપત્ર આપ્યું

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા તથા વિવિધ પ્રશ્નો સંદર્ભે આપેલ આવેદનપત્રો ફિક્સ પગારનો કેસ નામદાર સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી શિક્ષક પગારની પ્રથા કરાર આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવી તમામ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ 10: 20 અને30 વર્ષ આપવુ વગેરે માંગણીને આવેદનપત્ર દંડક શ્રી રમેશભાઈ કટારા ને સુપ્રત કરેલ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!