Friday, 18/10/2024
Dark Mode

ધાનપુર પોલીસ મથકના બળાત્કારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

March 15, 2023
        650
ધાનપુર પોલીસ મથકના બળાત્કારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

રાહુલ ગારી, ધાનપુર 

 

 

ધાનપુર પોલીસ મથકના બળાત્કારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

 

 

છેલ્લા એક વર્ષ 10 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

 

 

ધાનપુર તાલુકાના લખણગોજીયા ગામનો બળાત્કારના ગુન્હામાં સંડોવયેલ આરોપી ધાનપુર પોલીસ મથકે દાખલ ગુન્હામાં છેલ્લા એક વર્ષ 10 મહિનાથી નાસતા ફરતા આરોપીને તેના ઘરેથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી, ધાનપુર પોલીસ મથકના અલગ અલગ ગુન્હામાં સંડોવયેલ આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટિમો બનાવી સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સધન પેટ્રોલિંગ હાથ ધરી રહી છે જેના ભાગરૂપે ધાનપુર પોલીસ મથકના નોંધાયેલા બળાત્કારના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પ્રકાશભાઈ નાયક ગામ (લખણગોજીયા) પોતાના ઘરે આવ્યો હોવાની પોલીસને બતમીમલી હતી અને બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી રેડ દરમિયાન પોલીસે તેને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી આમ પોલીસને ફરાર આરોપીને પકડવામાં સફળતા સાંપડી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!