રાહુલ ગારી, ધાનપુર
અપરણ તથા પોકસોના ગુનામાં સંડોવાયેલા છેલ્લા 11 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કરતી ધાનપુર પોલીસ
પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ સી.બી બરંડા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી સોલંકી ધાનપુર પોલીસ મથકના અલગ અલગ ગુનામાં સંડોવાયેલ આરોપી અને ઝડપી પાડવા માટે અલગ અલગ ધીમો બનાવીને પોલીસ સ્ટાફ ના કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ સી બી બરંડાને ટેકનિકલ સ્ટોર્સમાં મળેલી વાતમીના આધારે ચોક્કસ માહિતીની હકીકત કરીને ધાનપુર પોલીસ મથકના ગુના રજીસ્ટ્રેશન નંબર135/2022 ઇ.પી.કો
કલમ363/366 તથા પોકસો એક્ટ કલમ 8 મુજબના ગુનામાં નાસ્તો કરતો આરોપી દિનેશભાઈ સાવકુણભાઈ બામણીયા તેના ઘરે ભોરવા ઘાટીફળિયું ધાનપુર ખાતેથી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી