Thursday, 28/03/2024
Dark Mode

મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે વિવિધ સુચકાંકોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરતા સચિવ ભવાની પ્રસાદ

April 23, 2022
        757
મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે વિવિધ સુચકાંકોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરતા સચિવ ભવાની પ્રસાદ

સુમિત વણઝારા

 

દાહોદ

મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે વિવિધ સુચકાંકોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરતા સચિવ ભવાની પ્રસાદ

 

સચિવ એ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે રૂબરૂ મળી સંવાદ કર્યો

મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે વિવિધ સુચકાંકોમાં થયેલી પ્રગતિની જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં સમીક્ષા કરી હતી. કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ આરોગ્ય અને પોષણ, પ્રાથમિક શિક્ષણ, કૃષિ, નાણાકીય સમાવેશન જેવા વિવિધ સુચકાંકો અંતર્ગત કરાય રહેલી કામગીરી તેમજ પ્રગતિ વિશે માહિતી આપી હતી.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી મહત્વાકાંક્ષી જિલ્લા અંતર્ગત સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત અધિકારી ઓને સુચકાંકોમાં નિર્ધારીત લક્ષ ઝડપથી હાંસલ કરવા સૂચન કર્યું હતું.

 

 વિવિધ યોજનાઓના લાભાર્થીઓની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને મળી રહેલા સરકારી યોજનાકીય લાભો વિશે પૃચ્છા કરી માહિતી મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!