více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ગરબાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા . 24 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત લડવા માટે : 87 ઉમેદવારોએ ભાગ લીધો .

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા .

24 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત લડવા માટે : 87 ઉમેદવારોએ ભાગ લીધો .

દાહોદ તા. ૪

સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત ગરબાડા તાલુકામાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી માટેની સેન્સપ્રક્રિયા ચાલુ કરી છે.

જેમા ચંદલા આશ્રમશાળા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ગરબાડા તાલુકા પંચાયતની 24 સીટ તેમજ ગરબાડા તાલુકાની 5 જિલ્લા પંચાયત સીટ 87 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે તૈયારીઓ દર્શાવી હતી.

આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી દક્ષેશ પટેલ દાહોદ કોંગ્રેસ પ્રભારી પાર્સિંગભાઈ ગરબાડા ના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠોડ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખની છે કે ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોંગ્રેસના ગણ્યા ગાંઠિયા જ ઉમેદવારો જીત્યા હતા. આ વખતે કોંગ્રેસ પાર્ટી મજબૂત થઈને ઉભરી રહી છે. અને ઉમેદવારોને ચકાસીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ ઉમેદવારો જીતાડીને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત કબજે કરવાના તમામ પ્રયાસો છે તે હાથ ધરવા પ્રયાસ હાથ ધરી રહી છે. કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard