více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દેવગઢ બારીયાના અસાયડી નજીક રસ્તા પર ચાલતી કારમાં લાગી આગ,ફાયર બ્રિગેડે આગ ઓલવી.

Editor Dahod Live
1 Min Read

દેવગઢ બારીયાના અસાયડી નજીક રસ્તા પર ચાલતી કારમાં લાગી આગ,ફાયર બ્રિગેડે આગ ઓલવી.

ફોરવીલર ગાડીમાં સવારે તમામનો આબાદ બચાવ

દાહોદ તા.૧૮

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના અસાયડી વિસ્તારમાં એક ફોર વ્હીલર ગાડીમાં અગમ્યકારણોસર આગ ભભુકી ઉઠતાં જોતજોતામાં ફોર વ્હીલર ગાડી સંપુર્ણ બળીને રાખ થઈ ગઈ હતી.

 

દેવગઢ બારીઆના અસાયડી નજીક ગતરોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલક ફોર વ્હિલર ગાડી લઈ અસાયડી નડીકથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ચાલતી ફોર વ્હીલર ગાડીમાં એકાએક અગમ્યકારણઓસર આગ ભભુકી ઉઠતાં ગાડીમાં સવાર ચાલક તથા અન્ય વ્યક્તિઓ સમયસુચકતા વાપરી ગાડીમાંથી બહાર નીકળી ગયાં હતાં. આગે જોતજોતમાં વિકરાળ રૂપ ધારણ કરતાં સંપુર્ણ ગાડી આગમાં રાખી થઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ દેવગઢ બારીઆની ફાયર વિભાગને થતાં ફાયર ફાયટરના લાશ્કરો પાણીનો બંબો લઈ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ આ લાગેલ આગમાં સદ્દનસીબે કોઈ જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard