Saturday, 15/11/2025
Dark Mode

દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ :ચોમાસાની વિદાય બાદ વાતાવરણ પલટાયું, રોડ-રસ્તાઓ પર પાણી.! સંજેલી તાલુકામાં તડાકા ભડાકા સાથે વરસાદ,ચમારીયા ગામે મૂંગા પશુ પર વીજળી પડતા ઘટના સ્થળે મોત.!

October 25, 2025
        762
દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ :ચોમાસાની વિદાય બાદ વાતાવરણ પલટાયું, રોડ-રસ્તાઓ પર પાણી.!  સંજેલી તાલુકામાં તડાકા ભડાકા સાથે વરસાદ,ચમારીયા ગામે મૂંગા પશુ પર વીજળી પડતા ઘટના સ્થળે મોત.!

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ :ચોમાસાની વિદાય બાદ વાતાવરણ પલટાયું, રોડ-રસ્તાઓ પર પાણી.!

સંજેલી તાલુકામાં તડાકા ભડાકા સાથે વરસાદ,ચમારીયા ગામે મૂંગા પશુ પર વીજળી પડતા ઘટના સ્થળે મોત.!

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ :ચોમાસાની વિદાય બાદ વાતાવરણ પલટાયું, રોડ-રસ્તાઓ પર પાણી.! સંજેલી તાલુકામાં તડાકા ભડાકા સાથે વરસાદ,ચમારીયા ગામે મૂંગા પશુ પર વીજળી પડતા ઘટના સ્થળે મોત.!

દાહોદ જિલ્લામાં હજી શિયાળાની શરૂઆત થઈ નથી. ત્યારે આજરોજ અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો છે. શનિવારે સવારથી શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ઝાલોદ તેમજ સંજેલી પંથકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જોકે ગરમી અને ઠંડીના મિશ્ર વાતાવરણ વચ્ચે આવેલા આ અણધાર્યા વરસાદે ચોમાસાની યાદ અપાવી હતી.

દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ :ચોમાસાની વિદાય બાદ વાતાવરણ પલટાયું, રોડ-રસ્તાઓ પર પાણી.! સંજેલી તાલુકામાં તડાકા ભડાકા સાથે વરસાદ,ચમારીયા ગામે મૂંગા પશુ પર વીજળી પડતા ઘટના સ્થળે મોત.!

 દાહોદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી દાહોદ ઝાલોદ , સંજેલી સિંગવડ લીમડી અને આસપાસના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. સાથે જ દાહોદ શહેરમાં સાંજના 4:30 વાગ્યાના આસપાસ આધાર પર જેવી પરિસ્થિતિ હતી. પરંતુ માત્ર વરસાદી છાંટા પડ્યા હતા. આ સિવાય ઝાલોદ લીમડી તેમજ આસપાસના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સંજેલીમા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેમાં ચમારીયા ગામે આકાશી વીજળી પડતા મુન્ના પશુઓના મોત થયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ દાહોદ તેમજ આસપાસના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. નોંધનીય બાબત છે કે તહેવારોની રોનક બાદ આવેલા આ માવઠાએ ધંધા-રોજગાર પર પણ માઠી અસર કરી છે. ખાસ કરીને, નાના વેપારીઓ અને રોજગારી મેળવનારાઓ માટે આ વરસાદ મુશ્કેલીરૂપ બન્યો છે.આ કમોસમી વરસાદે શહેરનું વાતાવરણ ઠંડુગાર બનાવ્યું છે, સાથે જ હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!