રાજેશ વસાવે :- દાહોદ
દાહોદની ITI માં અભ્યાસક્રમ ચાલુ થતાં તાલીમાર્થીઓનું ગુલાબના ફુલો સાથે સ્વાગત.!*
દાહોદ તા. ૧
દાહોદ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે તાલીમાર્થીઓને અભ્યાસક્રમ ચાલું થતાં આચાર્યશ્રી એસ.એસ.મકવાણા સહિત સ્ટાફ મિત્રોએ તમામ તાલીમાર્થીઓનું ગુલાબનું ફુલો આપી સ્વાગત કર્યું હતું.

દાહોદ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે એડમિશન સત્ર ૨૦૨૫-૨૦૨૬ ના નવા એડમિશન લીધેલા તાલીમાર્થીઓને આઇ.ટી.આઈ. દાહોદના આચાર્ય વર્ગ -૧ , ફોરમેનશ્રીઓ તેમજ સુ. ઈ. શ્રી ઓ દ્વારા ગુલાબના ફૂલો દ્વારા સ્વાગત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
૦૦૦