läs mer om casinospel bästa bonusar bästa casino jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદ રેલવે સ્ટેશન પર સુપરફાસ્ટ ટ્રેન ઇમરજન્સીમાં અટકાવાઈ:શંકાસ્પદ થેલીમાંથી દરિયાઈ કરચલા મળી આવ્યા. જનરલ કોચમાં બિનવારસી થેલી મળતાં આર.પી.એફ અને જી.આર.પી.એફ દ્વારા તપાસ હાથ ધરાઈ, 

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ રેલવે સ્ટેશન પર સુપરફાસ્ટ ટ્રેન ઇમરજન્સીમાં અટકાવાઈ:શંકાસ્પદ થેલીમાંથી દરિયાઈ કરચલા મળી આવ્યા.

જનરલ કોચમાં બિનવારસી થેલી મળતાં આર.પી.એફ અને જી.આર.પી.એફ દ્વારા તપાસ હાથ ધરાઈ, 

 શંકાસ્પદ વસ્તુના મેસેજથી રેલવે તંત્રમાં દોડધામ:ટ્રેનને 5 મિનિટ રોકી આગળ રવાના કરવામાં આવી

દાહોદ તા.18

દાહોદમાંથી પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનને રેલવે તંત્ર દ્વારા મળેલ મેસેજ ના પગલે ઇમરજન્સીમાં થોભાવવાની ફરજ પડી હતી અને જનરલ કોચમાં બિનવારસી શંકાસ્પદ વસ્તુ હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરતા દરિયાઈ કરચલા (કેકડા) ભરેલી થેલી મળી આવી હતી. જેના પગલે આર.પી.એફ અને જી.આર.પી.એફ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ પાંચ મિનિટના રોકાણ બાદ ટ્રેનને આગળ ધપાવવામાં આવી હતી. તથા પકડાયેલા કરચલાઓને મુક્ત કરવા માટે GRP પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેન નંબર 22653 તિરુવંતપુરમ હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ ગોધરા થી દાહોદ તરફ આવી રહી હતી દરમિયાન રેલવે તંત્રને જનરલ કોચમાંથી કોઈ મુસાફરે બાતમી આપવામાં આવી હતી કે જનરલ કોચમાં બિનવારસી એક પ્લાસ્ટિકની થેલીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હલી રહી છે. જે બાદ રેલવે સ્ટેશન માસ્ટર દ્વારા આ મામલે જી.આર.પી તેમજ આરપીએફને લેખિતમાં મેમો આપવામાં આવ્યો હતો. અને આ ટ્રેનનો દાહોદ ખાતે સ્ટોપેજ ન હોવા છતાં આ ટ્રેનને ઇમર્જન્સીમાં દાહોદ ખાતે થોબાવવાની ફરજ પડી હતી. દરમિયાન આર.પી.એફ તેમાં જી.આર.પીનો પોલીસ કાફલો પ્લેટફોર્મ નંબર ત્રણ પર પહોંચ્યો હતો. અને ટ્રેન આવ્યા બાદ પોલીસે ટ્રેનના SR 244878 નંબરના જનરલ કોચમાં તલાસી લેતા એક પ્લાસ્ટિકની થેલી જેનો દોઢથી બે કિલો વજન હતો. તે મળી આવતા પોલીસે સાવચેતી પૂર્વક પ્લાસ્ટિકની થેલીને ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવી હતી અને ટ્રેનને રતલામ તરફ જવા માટે રવાનગી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે પ્લાસ્ટિકની થેલી ખોલતા તેમાંથી ડગલાબંધ દરિયાઈ કરચલા એટલે કે કેકડા મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ જપ્ત કરેલા કરચલાને મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar

casino utan skatt

casino utan svensk skatt

för den som gillar https://utländskacasinoutanskatt.se