Monday, 19/05/2025
Dark Mode

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ* *પ્રિ-મોન્સૂનને ધ્યાને રાખી વોટર હાર્વેસ્ટિંગ તેમજ ગામોના વિકાસ માટેના કામોને પ્રાધાન્ય આપી કામગીરી કરવા સૂચના અપાઈ*

May 8, 2025
        3626

રાજેશ વસાવે :-  દાહોદ 

*દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ*

*પ્રિ-મોન્સૂનને ધ્યાને રાખી વોટર હાર્વેસ્ટિંગ તેમજ ગામોના વિકાસ માટેના કામોને પ્રાધાન્ય આપી કામગીરી કરવા સૂચના અપાઈ*

*વાવાઝોડાના કારણે અસર ગ્રસ્ત થયેલા લોકોને વળતર આપવાની કામગીરી તાત્કાલિક પણે કરવી-પ્રભારી સચિવશ્રી*

દાહોદ તા. ૮

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ* *પ્રિ-મોન્સૂનને ધ્યાને રાખી વોટર હાર્વેસ્ટિંગ તેમજ ગામોના વિકાસ માટેના કામોને પ્રાધાન્ય આપી કામગીરી કરવા સૂચના અપાઈ*

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા તેમજ કલેકટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિ હેઠળ દાહોદ જિલ્લાના વિકાસના કામોને ધ્યાને રાખીને બેઠક યોજવામાં આવી હતી.

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ* *પ્રિ-મોન્સૂનને ધ્યાને રાખી વોટર હાર્વેસ્ટિંગ તેમજ ગામોના વિકાસ માટેના કામોને પ્રાધાન્ય આપી કામગીરી કરવા સૂચના અપાઈ*

આ બેઠક દરમ્યાન દાહોદ જિલ્લાના વિકાસના કામો કઈ રીતે કરવા તેના આયોજનની વિગતો સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ ની વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ, નાણાકીય અને ભૌતિક પ્રગતિની વિગતોની સમીક્ષા કરવામાં આવી હતી. 

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ* *પ્રિ-મોન્સૂનને ધ્યાને રાખી વોટર હાર્વેસ્ટિંગ તેમજ ગામોના વિકાસ માટેના કામોને પ્રાધાન્ય આપી કામગીરી કરવા સૂચના અપાઈ*

આ સાથે વાવાઝોડાના કારણે અસર ગ્રસ્ત થયેલ પરિવારો કે જેમાં ઘરને થયેલ નુકસાન, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ અને આગના બનાવો થકી થયેલ નુકસાનના વળતર ઝડપથી આપવા જણાવાયું હતું.

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ* *પ્રિ-મોન્સૂનને ધ્યાને રાખી વોટર હાર્વેસ્ટિંગ તેમજ ગામોના વિકાસ માટેના કામોને પ્રાધાન્ય આપી કામગીરી કરવા સૂચના અપાઈ*

દાહોદ જિલ્લામાં મંજુર થયેલ યોજનાઓ અને મળવાપાત્ર રકમ, પ્રાથમિક મંજૂરી રકમ, વહીવટી મંજૂરી રકમ, વહીવટી મંજૂરીના કામો, પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામો, શરૂ ન થયા હોય તેવા કામોની તાલુકા વાર વિગતો રજૂ કરી સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે પ્રિ-મોન્સૂનને ધ્યાને રાખી વોટર હાર્વેસ્ટિંગ તેમજ ગામોના વિકાસ માટેના કામોને પ્રાધાન્ય આપી કામગીરી કરવા પણ સચિવશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ* *પ્રિ-મોન્સૂનને ધ્યાને રાખી વોટર હાર્વેસ્ટિંગ તેમજ ગામોના વિકાસ માટેના કામોને પ્રાધાન્ય આપી કામગીરી કરવા સૂચના અપાઈ*

સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપતાં સચિવશ્રીએ કહું હતું કે, કામગીરી કરવા સાથે તેનો રીવ્યુ પણ રજૂ કરવાના રહેશે. તમામ કામગીરી કરવામાં આપસમાં તાલમેલ હોવો જરૂરી છે, જેથી કરીને કામગીરી કરવામાં પણ સરળતા રહેશે. 

આ નિમિતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ મિણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેકટર શ્રી જે. એમ. રાવલ, ધારાસભ્ય શ્રી ઝાલોદ, ધારાસભ્ય શ્રી ફતેપુરા, ધારાસભ્ય શ્રી ગરબાડા, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, વન વિભાગના અધિકારી શ્રીઓ, પ્રાંત અધિકારી શ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ સહિત સંબંધિત અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!