Wednesday, 11/12/2024
Dark Mode

ગરબાડા તાલુકાના નળવાઈ ગ્રામ પંચાયત ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

November 20, 2024
        428
ગરબાડા તાલુકાના નળવાઈ ગ્રામ પંચાયત ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના નળવાઈ ગ્રામ પંચાયત ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગરબાડા તા. ૨૦ 

ગરબાડા તાલુકાના નળવાઈ ગ્રામ પંચાયત ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

નળવાઈ ગ્રામ પંચાયત ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા તેમજ જિલ્લા સભ્ય આરોગ્ય અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને પશુ ચિકિતક અધિકારી ને અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત લોકોને ગામ લોકોને ટાઈબલ ની યોજનાઓ ની જાણકારી મળી રહે અને આવનાર પાંચ વર્ષમાં 17 વિભાગની ધરતી આભાર ની જાણકારી તેમજ તેના લાભો મળી રહે તેમજ પ્રાથમિક શાળાઓમાં છઠ્ઠા ધોરણથી ઉપરના તમામ બાળકોનું સિકલ સેલ સુગર બીપી અને આમ ધંધા નો પણ ચેક અપ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં આધાર કાર્ડ સુધારા PMJY યોજનાના નવા કાર્ડ નું વિતરણ નવા કાર્ડ ની પ્રોસેસ અને ટીબી ના દર્દીઓને ગ્રામ પંચાયત દ્વારા કેટલું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને રાજ્યમાં રમતગમતમાં ત્રીજા નંબરે આવેલ શાળા ની વિદ્યાર્થીને સાલ ઉડાવી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી જોડાયા હતા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!