Friday, 06/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના બલૈયા સી.એચ.સી.ખાતે આયુષ્યમાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું*

November 14, 2024
        7721
ફતેપુરા તાલુકાના બલૈયા સી.એચ.સી.ખાતે આયુષ્યમાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના બલૈયા સી.એચ.સી.ખાતે આયુષ્યમાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું*

*આયોજન કરવામાં આવેલ કેમ્પમાં વિવિધ રોગના ૧૯૨ દર્દીઓ એ લાભ લીધો*

સુખસર,તા.૧૪

ફતેપુરા તાલુકાના બલૈયા સી.એચ.સી.ખાતે આયુષ્યમાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું*

   જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદયકુમાર ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.સુરેશ આમલિયારના માર્ગદર્શન હેઠળ તેમજ અધિક્ષકશ્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડો.આઇ.એન.સિંગની અધ્યક્ષતા હેઠળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બલૈયા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દાહોદ દ્વારા આયુષ્માન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાયડસ હોસિપ્ટલ દાહોદના નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં જનરલ મેડિસન વિભાગના ૪૫,જનરલ સર્જરીના વિભાગના ૨૨, આંખ વિભાગના ૧૮,દાંત વિભાગના ૧૨,બાળ રોગ વિભાગના ૨૨,સ્ત્રી રોગ વિભાગના ૨૬,માનસિક રોગ વિભાગના ૧૧,ચામડીના રોગ વિભાગના ૨૨, કાન-નાક-ગળાના ૧૪ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.

ફતેપુરા તાલુકાના બલૈયા સી.એચ.સી.ખાતે આયુષ્યમાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું*

આ આયુષ્માન કેમ્પમાં ફતેપુરા તેમજ આસપાસના અંતરિયાળ વિસ્તારથી કુલ ૧૯૨ દર્દીઓએ લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!