Monday, 09/09/2024
Dark Mode

પશ્ચિમ બંગાળમાં મહિલા તબિયત જોડે રેપ વિથ મર્ડરની ઘટનાના મહીસાગરમાં પડઘા

August 17, 2024
        2516
પશ્ચિમ બંગાળમાં મહિલા તબિયત જોડે રેપ વિથ મર્ડરની ઘટનાના મહીસાગરમાં પડઘા

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

પશ્ચિમ બંગાળમાં મહિલા તબિયત જોડે રેપ વિથ મર્ડરની ઘટનાના મહીસાગરમાં પડઘા

સંતરામપુરમાં ડોક્ટર એસોસિયન દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું 

સંતરામપુર તા. 17

પશ્ચિમ બંગાળમાં મહિલા તબિયત જોડે રેપ વિથ મર્ડરની ઘટનાના મહીસાગરમાં પડઘા

તાજેતરમાં કોલકત્તામાં આર જીકર મેડિકલ કોલેજમાં સ્ટુડન્ટ પર ગેંગરેપ અને હત્યા કરવા માં આવેલી હતી તેનો દેશભરમાં અને સંતરામપુરમાં આજે ત્રણ દિવસ માટે ઈમન જેસી સેવા છોડીને તમામ સેવાઓ હોસ્પિટલોમાં બંધ રાખવામાં આવેલી હતી સંતરામપુરના તમામ હોસ્પિટલ ના તબીબો સ્ટાફ નર્સ તમામ હોસ્પિટલમાં ફરક બજાવતા સ્ટાફ સંતરામપુરમાં રેલી કાઢી સંતરામપુર મામલતદાર ની આવેદનપત્ર આપવામાં આવેલું હતું મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર બીકે પટેલ જણાવેલું કે આવી ખરાબ ઘટના બનેલી છે

પશ્ચિમ બંગાળમાં મહિલા તબિયત જોડે રેપ વિથ મર્ડરની ઘટનાના મહીસાગરમાં પડઘા

તે ગંભીર બાબત છે સરકાર તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે ના આવી ખરાબ ઘટના બને અટકે અને આવા કાયદાઓ ને નિયમો લાગુ કરવા જોઈએ આવા ગુનેગારોની ફાંસીની સજા મળવી જોઈએ અને બીજી આવી ઘટના ન બને અને સંતરામપુર અને રાજ્યભરમાં વારંવાર તબીબો પર થતા હુમલાઓ પર સરકાર અને કાયદા નિયમ મુજબ સંપૂર્ણ સુરક્ષા મળવી જોઈએ પીજી સ્ટુડન્ટ ભોગ બની ત્યાં સંપૂર્ણ ન્યાય મળવો જોઈએ સંતરામપુરના તમામ ડોક્ટરો ડોક્ટર આર કે ત્રિવેદી રણજીતસિંહ જોજા જીગ્નેશ પટેલ મિહિર મહેતા સહિત મોટાભાગના સંતરામપુરનો સંપૂર્ણ હોસ્પિટલના ડોક્ટરો રેલી યોજીને આવેદનપત્ર આપેલું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!