રાહુલ ગારી :- ગરબાડા
સરકારી હોસ્પિટલ નવા ફળિયા ખાતે ફાયર સેફટી અંગે મોક ડ્રીલ યોજાયુ
દાહોદ તા. ૬
આજે તારીખ 5 જૂનના રોજ બપોરના ત્રણ કલાકે ગરબાડા તાલુકાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવા ફળિયા ખાતે ફાયર સેફ્ટી અંગે મોક ડ્રિલ યોજાઇ હતી રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં આગની લપેટમાં આવી જતા બાળકો તેમજ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા
જેને લઈને આજે PIU ડિપાર્ટમેન્ટ દ્વારા CHC સ્ટાફને સાથે લઈને મોક ડ્રિલ યોજી હતી જેમાં ફાયરથી બચવા માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન તમામ લોકોને આગ લાગે તો શું કરવું અને શું ન કરવું તેમજ આગ લાગે તો કયા સાધનોનો ઉપયોગ કરવો તેને સંપૂર્ણ માહિતી મોક ડ્રિલ નાં આયોજનથી આપવામાં આવી હતી.
જેમાં ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર આર કે મહેતા સાહેબ સામુહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાપો પછી થયો હતો.