více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ગરબાડા પોલીસ એકસન મોડમાં,જાહેર માર્ગો પર ટ્રાફિક કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ગરબાડા પોલીસ એકસન મોડમાં,જાહેર માર્ગો પર ટ્રાફિક કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી.

ગરબાડા તા. ૯

આગામી થયેલી લોકસભાની ચૂંટણીને લઈને ગરબાડા પોલીસ ચુંટણીની કામગીરી વ્યસ્ત જોવા મળી હતી ચૂંટણી પત્યાની સાથે જ ગરબાડા નગરમાં થતી ટ્રાફિકની કાયમી સમસ્યા તેમજ ગેરકાયદેસર જાહેર રસ્તા ઉપર કરેલા દબાણો દૂર કરવા માટે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરી હતી જેમાં પોલીસે ગરબાડા ના વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર પાર કરેલી મોટરસાયકલ તેમજ જાહેર રસ્તા ઉપર લગાવેલી હાથ લારીઓ અને રસ્તા ઉપર દબાણ કરતા ૫ લારી/દુકાનવાળા તેમજ ૯ વાહન ચાલકો વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આગળ પણ ગરબાડા પોલીસ દ્વારા ગરબાડા ના વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર કરેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ થોડા સમય પછી ફરીથી દબાણ કરતા વધુ દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ કરતા પોલીસ દ્વારા ફરીથી દબાણો દૂર કરવાની તેમજ રોડ વચ્ચે વાહન પાર્ક કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી હતી.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard