läs mer om casinospel bästa bonusar bästa casino jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ગુજરાત-મધ્યપ્રદેશ સંયુક્ત ચેકપોસ્ટ પર ઝાબુઆ પોલીસની કાર્યવાહી. રાજકોટ થી ઈન્દોર જતી ખાનગી લક્ઝરી બસમાંથી અધધ 27 લાખના ચાંદીના ઘરેણાં ઝડપાયા. 

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

ગુજરાત-મધ્યપ્રદેશ સંયુક્ત ચેકપોસ્ટ પર ઝાબુઆ પોલીસની કાર્યવાહી.

રાજકોટ થી ઈન્દોર જતી ખાનગી લક્ઝરી બસમાંથી અધધ 27 લાખના ચાંદીના ઘરેણાં ઝડપાયા. 

રાજકોટથી-ઝાબુઆ સુઘી 400 કિલોમીટર દરમીયાન પોલીસની ચેકિંગ સામે સવાલ.?

મહીસાગર ટ્રાવેલ્સમાં 72 કિલો ચાંદી ઇન્દોર જઈ રહી હતી,

નેશનલ હાઈવે પર દરરોજ મોટી સંખ્યામાં અવરજવર કરતી લક્ઝરી બસ ચેક કરવી અનિવાર્ય.

દાહોદ તા.27

લોકસભાની ચૂંટણી અનુલક્ષીને ગુજરાત મધ્યપ્રદેશ ઇન્ટીગ્રેટેડ સયુંકત પોસ્ટ પર FST/SST તેમજ ઝાબુવા પોલીસની સંયુક્ત ચેકિંગ દરમિયાન રાજકોટ થી ઇન્દોર તરફ જતી ખાનગી લક્ઝરી બસમાંથી 27 લાખ ઉપરાંત કિંમતની 72 kg જેટલી ચાંદીના દાગીના ચેકિંગ કરનાર ટીમને મળી આવતા ઉપરોક્ત ટીમો પણ ચોકી ઉઠી હતી. ચૂંટણી અનુલક્ષીને પ્રતિબંધિત ચીજ વસ્તુઓને અંકુશમાં રાખવા ચેકિંગ દરમિયાન આટલી મોટી પ્રમાણમાં ચાંદીના દાગીના મળી આવતા રાજકોટ થી દાહોદ વચ્ચે 400 કિલોમીટરના એરિયામાં આવતા તમામ પોલીસ મથકો તેમજ SST/FST ટીમોની ચૂંટણીલક્ષી કામગીરી અને ચેકિંગ સામે સવાલો ઊભા થવા પામ્યા છે.સાથે સાથે આ રૂટ ઉપર સામાન્ય દિવસોમાં સેકડોની સંખ્યામાં અવરજવર કરતી ખાનગી લક્ઝરી બસોમાં વિદેશી દારૂ,માદક પદાર્થો તેમજ અન્ય પ્રતિબંધિત વસ્તુઓની કેટલા મોટા પ્રમાણમાં હેરફેર કરવામાં આવતી હશે તેની કલ્પના માત્ર જ વિચાર કરી દે તેવી બાબત છે. જોકે ઉપરોક્ત બનાવમાં ઝાબુઆ પોલીસે લક્ઝરી બસના ચાલકના નિવેદનના આધારે ચાંદીના દાગીના જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાત મધ્યપ્રદેશને જોડતી પિટોલ ચેકપોસ્ટ પર ગતરોજ જાબવા પોલીસ અધિક્ષક પદ્મવિલોચન શુક્લ, તેમજ કલેકટર નેહા મીણાના નિર્દેશનમાં FST/SST તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અવરજવર કરતા વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના ત્રણ વાગ્યાના આસપાસ રાજકોટ થી આવતી અને ઇન્દોર તરફ જતી Gj-03-BV-2626 નંબરની મહીસાગર લક્ઝરી બસને રોકી ચેકિંગ હાથ ધરતા લક્ઝરી બસની ડીક્કીમાં કંથાનના બોરામાંથી ચાંદીના દાગીના મળી આવતા ઉપરોક્ત ટીમો પણ ચોકી ઉભી હતી. ત્યારબાદ સંબંધિત વિભાગના અધિકારીઓને જાણ કરી તમામ મુદ્દા માલ ને ગણતરી કરતા આખરે બે કલાકની જહમત બાદ ગણતરીના અંતે 27.56 લાખ ઉપરાંત કિંમતની 72 કિલો ચાંદી મળી આવતા પોલીસે લક્ઝરી બસના ચાલક અરશીભાઈ સવદાસ આહીર રહેવાસી જુનાગઢ જોડે પૂછપરછ હાથ કરતા ચાલાકે જણાવ્યું હતું કે આ ચાંદીના દાગીના રાજકોટ થી કોઈ વેપારીએ ઇન્દોરના કોઈ વેપારી માટે મોકલ્યા હતા. જે અંગે જણાવતા પોલીસે ઉપરોક્ત મુદ્દામાલ વ્યક્ત કરી આગળની વધુ તપાસ કરી છે. અત્રે ઉલ્લેખની છે કે આ અગાઉ પણ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન ઉજજૈન થી રાજકોટ તરફ જતી લક્ઝરી બસમાંથી એક કરોડ ઉપરાંતની રોકડ રકમ તેમજ ચાંદીના દાગીના બિનવારસી રીતે મળી આવ્યા હતા. જે પોલીસે જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ રૂટ ઉપરથી રોજની સેકડોની સંખ્યામાં અવરજવર કરતી ખાનગી લક્ઝરી બસોમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોની હેરફેર થતી હોવાની આશંકા ઉગ્ર બનવા પામી છે. જેના પગલે અહીંયાથી પસાર થતી તમામ લક્ઝરી બસોને ચેક કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે.

જોકે હાલ ચૂંટણીને અનુલક્ષીને ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ સામાન્ય દિવસોમાં કેટલા મોટા પ્રમાણમાં એક સ્થળેથી સ્થળે આવા પ્રકારની સામગ્રી પરિવહન થતી હશે. જેનો અંદાજો લગાવો મુશ્કેલ છે. પરંતુ આ મામલે બંને રાજ્યોની પોલીસ અને સંબંધિત વિભાગને ગંભીરતાથી ધ્યાને લઈ નિયમિત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ લાગે તેમ છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar

casino utan skatt

casino utan svensk skatt

för den som gillar https://utländskacasinoutanskatt.se