Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો..

January 3, 2024
        300
દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો..

દાહોદ તા.03

દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો..

દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની સાથે ઠંડા પવનો ફુકાતા વાતાવરણ ઠંડુ ગાળ બન્યું હતું જેને લઈને રોડ ઉપર ગાઢ ધુમ્મસ છવાયુ હતુ, ગાર્ડ ઝુમ્મસ ના લીધે વિઝ્યુબીલીટી ઓછી થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.દાહોદ જીલ્લામા આજે વહેલી સવારથી વાતાવરણમા એકાએક બદલાવ આવ્યો હતો, ઠંડા પવનોનોની સાથે વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો, બદલાયેલા આ માહોલથી આગામી ત્રણેક દિવસ સુધી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે, વહેલી સવારે દાહોદ, લીમખેડા, ફતેપુરા, સુખસર સહિતના વિસ્તારોમા હળવા વરસાદી છાંટા પણ પડ્યા હતા, જીલ્લા મા વરસાદી વાતાવરણ સર્જાતા ખેડુતોની ચિંતામા વધારો થયો છે, દાહોદ જીલ્લા મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!