
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પી.એસ.આઈ દ્વારા મેડિકલ સ્ટોરના માલિકો સાથે શંકાસ્પદ સીરપ બાબતે બેઠક યોજી.
ગરબાડા તેમજ ગાંગરડી માં ગરબાડા પોલીસે મેડિકલ સ્ટોર ની તપાસ બાદ શંકાસ્પદ સિરપ બાબતે ગરબાડા પોલીસ મથકે બેઠક યોજાઈ
ગરબાડા તા. ૨
ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ પટેલ દ્વારા ગરબાડા તેમજ ગાંગરડી ના તમામ મેડિકલ સ્ટોરના માલિકો સાથે બેઠક યોજી હતી અને તમામ ને આ શંકાસ્પદ સિરપનું વેચાણ ન કરવા માટે ચેતવણી આપી હતી તેમજ અન્ય કોઈ દુકાને કે કોઈ વ્યક્તિ આ પ્રકારની શંકાસ્પદ સિરપનું વેચાણ કરતો હોય તો સીધો ગરબાડા પોલીસને ખાનગી રાહે સંપર્ક કરવા જણાવ્યું હતું.